IPL Start today CSK vs MI 8:00 PM

in cricket •  6 years ago  (edited)

હવે આવશે મજા કેમકે ipl t20 આજે થી શરૂ થઈ જવાની છે અને આ વખતે એટલો રોમાંચ જોવા મળશે એક્સાઇટમેન્ટ હશે ડ્રામા હશે એનાથી થી વધારે ઘણું હશે અને આ વખતે આઈપીએલની મજા માણવાની સ્ટુડન્ટને તો લહેર મળવાની છે પણ બીજા બધાને પણ આ વખતે આનંદ આવશે આ વખતે આઇપીએલમાં ૫૧ દિવસ આ ટુર્નામેન્ટ ચાલશે અને એની winning prize છે 51 કરોડ

Image Source

ક્રિકેટ અને એન્ટરટેઇનમેન્ટની જુગલબંદીની ટૂર્નામેન્ટ આઈપીએલ શનિવારે મુંબઈ ઇન્ડિયસ અને ચેન્નઈ સુપરકિંગ્સ વચ્ચેના મુકાબલાથી શરૂ થશે. લીગની 8 ટીમો 51 દિવસ સુધી 51 કરોડ રૂપિયાની પ્રાઇઝ મની માટે રમશે. ટૂર્નામેન્ટમાં કુલ 60 મેચ રમાશે. ટીમ પ્રથમ વખત હોમ અને અવે જર્સીમાં એટલે કે અલગ-અલગ જર્સીમાં જોવા મળશે.


Image Source

આ વખતે તમે ટેસ્ટ મેચ અને ઇન્ટરનેશનલ મેચમાં Drs ની મદદથી નિર્ણય જોયા હશે પણ હવે આઈપીએલમાં abhi તમને Drs ની મદદ જોવા મળશે અને આ વખતે આઇપીએલનું લાઈવ-ટેલીકાસ્ટ didi પરવી આવશે અને હૉટસટાર ઉપર વીઆર ની મદદથી પણ તમે મેચ માણી શકો છો તો આ વખતે આઇપીએલમાં ઘણું બધું એવું છે જે એનાથી પહેલાં સિઝનમાં નહોતું એટલે આ વર્ષે જ ipl થવાની છે એ બહુ જ ખાસ છે અને આજથી મેચનું પ્રસારણ શરૂ થવાનું છે અને પહેલી જ major ટોપ ક્લાસ ટીમ ચેન્નઈ સુપર કિંગ્સે મુંબઇ ઇન્ડિયન્સ ની મેચ જોવા માટે તમે સાંજથી લાઇવ પ્રસારણ તમે જોઈ શકશો હું આશા રાખું છું આ વખતે અમારા અમદાવાદમાં બે પણ ઘણી મેચ જોવાનું આનંદ હમે માણીશું તો જે ક્રિકેટ રસિયા છે એમના માટે તો બહુવચન આનંદદાયક આ તહેવાર બની ગયો છે ipl t20 is great

Source : epaper.divyabhaskar.co.in

Authors get paid when people like you upvote their post.
If you enjoyed what you read here, create your account today and start earning FREE STEEM!
Sort Order:  

Ha aaj thi ipl start Thai gai chhe...
Khub j maza avshe...
& Tamara village nu name shu chhe..
I am from panchmahals ,pavagadh

This comment has received a 0.32 % upvote from @booster thanks to: @manhar2491.

Mumbai Indian will win this match... ;-)

@adityajainxds

csk won hehhe and kxip too :p

You got a 3.09% upvote from @postpromoter courtesy of @anjanapatel!

Want to promote your posts too? Check out the Steem Bot Tracker website for more info. If you would like to support the development of @postpromoter and the bot tracker please vote for @yabapmatt for witness!

First match full maja avi :D