ભાયાવદર ગામે એક શિવકથા 9 થી 17 મે થી ચાલુ હતી ત્યાં એક દુઃખદ બનાવ બની ચુક્યો છે ઘટના ત્યારે ઘટી છે જયારે શિવકથા સમાપ્ત થયી ગયી હતી તો તેનું વિશાળ મંડપ ને છોડીને મંડપ મલિક ને સોંપવું હતું અને મંડપ ખોલવા 8 કારીગર આવ્યા હતા ત્યારે ત્યાં એક દુર્ઘટના થયી ગયેલ છે અને મંડપ ખોલતા સમયે હે લોખંડ ની સીડી જે stage
ઉપર ચઢવા માટે લગાયેલ હતી તે લોખંડ ની હતી અને લોખંડની હોવા છતાં તે સીડી સાથે ભૂલ થી ઇલેકટ્રીક wire touch થયી જતા તેમાં ખુબજ ઇલેકટ્રીક કરંટ જાળવી જતા 5 લોકો જે મંડપ ને ખોલતા હતા તેની ચપેટ માં આવી ગયા અને કરંટ એટલું powerfull હતું કે થોડીક વારમાં જ 5 યુવાનો નું જીવ જતું રહ્યું અને તેમનો મૌત ત્યાંજ થયી ગયું અને
Image Source
બધાકારીગર ટેંશન માં આવી ગયા 8 માં થી 5 ની જીવ જતું રહ્યું અને આ મૌત સામાન્ય માણસ ની છે એટલે એમના ઘરવાળા પાર બહુવાજ દુઃખી છે અને કોઈને પણ અંદાઝો નથી કે 5 મૌત બસ મંડપ કાઢવા ના બદલે 5 મૌત ની કિંમત એવી પડશે આવા બનાવ બહુ ઓછા બને છે પણ આ બહુ દુઃખની વાત છે તે વિસ્તાર માં એવું જાણવા મળ્યું છે
Image Source
કે ત્યાં વીજળી ના wire બહુ નીચે લટકી રહ્યા છે અને તેના કારણોસર ત્યાં ટેંશન હંમેશા રહેછે સરકારી અધિકારી ને પણ જાણ કરીદીધી છે કે ઇલેક્ટ્રિક wires ને આવી જગ્યાએ રાખવું જેના કારણ કોઈ નું મૌત ના થાયે
You got a 1.52% upvote from @postpromoter courtesy of @shalusharma!
Want to promote your posts too? Check out the Steem Bot Tracker website for more info. If you would like to support the development of @postpromoter and the bot tracker please vote for @yabapmatt for witness!
Downvoting a post can decrease pending rewards and make it less visible. Common reasons:
Submit
Congratulations @shalusharma! You have received a personal award!
1 Year on Steemit
Click on the badge to view your Board of Honor.
Downvoting a post can decrease pending rewards and make it less visible. Common reasons:
Submit
Congratulations @shalusharma! You received a personal award!
You can view your badges on your Steem Board and compare to others on the Steem Ranking
Vote for @Steemitboard as a witness to get one more award and increased upvotes!
Downvoting a post can decrease pending rewards and make it less visible. Common reasons:
Submit