facebook accept to data leak incident is true

in facebook •  7 years ago  (edited)

રોઝ રોઝ આજ સમાચાર મને બહુવાજ પરેશાન કરે છે ફેસબુક આટલી ટોપ ક્લાસ કંપની હોવા છતાંયે ઐસી ભૂલ કેવી રીતે થયી શકે સમઝ નથી આવતી હવે રોઝ રોઝો આવા સમાચાર થી તો કંટાળી ગયા ભાઈ યો માટે એટલુંજ કહેવાઉ છેય કે ફેસબુક ઉપર કોઈ ભી આવા વાત ચિટ ના કરવા જેના થી તુંમારી લાઈફ માટે કાયિનક નુખસાન આપી શકે એવી વાસ્તુ થી દૂર રહો અને સાવધાન રહો એમાં જ સેફટી છેય

Image Source

ફેસબુક ડેટા સુરક્ષિત રાખીને પર્સનલ ડીટેલનો મિસયુઝ નહીં થવાની ખાતરી આપે છે તેથી લોકો આ પ્રકારની એપ્સ યુઝ કરે છે. તો ડેટાચોરી અંગે સરકાર દ્વારા જવાબ માગવામાં આવ્યો હતો અને ફેસબુકના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ભારતમાં 335 લોકોએ નવેમ્બર 2013થી 2015 સુધીમાં આ ક્વીઝ એપ ડાઉનલોડ કરી હતી, આ 335 લોકોની પ્રોફાઈલના પર્સનલ ડેટાને આધારે 5,62,120 લોકોનો ડેટા આ ફર્મે મેળવ્યો હતો. આખા વિશ્વમાં 8 કરોડ 70 લાખ લોકોનો ડેટા આ એપના કારણે ચોરી થયા હોવાનું જાણવા મળ્યું છે


Image Source
જો હવે ફેસબુક ઐસી ભૂલ કરશે તો એની કંપની માટે બહુવાજ ખતરનાક એન્ડ નુખસાન કારક થયી શકે તેઓ હવે રોઝ રોઝ ન્યૂ એપ્સ આવતી હોયે છેય એન્ડ ફેસબુક નવી નવી એપ્સ ને વગર સેક્યુરીટી ચેક કાર્ય વગર આને ફેસબુક પર પ્રોમોટ કરે છેય તો પછી આવવા વાક્ય બનવાના હવે તો બસ ફેસબુક ને બી આટલી ઇમ્પોર્ટન્સ ના એવી જોઈએ જો હુંમારા ડેટા લીક થાય તો પછી બહુવાજ નુખસાન છેય બધા માટે બસ અબ બોહોત હોગયા ફેસબુક ફેસબુક અબ નહિ ગલતી કરના

Source epaper.divyabhaskar.co.in

Authors get paid when people like you upvote their post.
If you enjoyed what you read here, create your account today and start earning FREE STEEM!
Sort Order:  

You got a 2.60% upvote from @postpromoter courtesy of @anjanapatel!

Want to promote your posts too? Check out the Steem Bot Tracker website for more info. If you would like to support the development of @postpromoter and the bot tracker please vote for @yabapmatt for witness!