શુભ સવાર*jaggu (41) in good • 7 years ago "કોઈના વગર કંઈ અટકતું નથી; પણ અધુરું ચોક્કસ રહે છે." લાગણીઓ ઉછીની મળતી નથી, કદાચ એટલે જ એ બધાને જડતી નથી...! લોકો વારંવાર કહેતા હોય છે કે 'જીવતા રહેશું તો ફરી મળીશું' પણ કોઈએ ખૂબ જ સરસ કહ્યું છે કે 'મળતા રહેશો તો જીવતા રહેશું.' 🌹 શુભ સવાર 🌹 good morning
great work! keep it up!
Downvoting a post can decrease pending rewards and make it less visible. Common reasons:
Submit