*
✍જે દીવસે મૃત્યુ થશે, તે દીવસે બધા પૈસા બેન્કમાં જ રહી જશે.*
✍જ્યારે આપણે જીવતા હોઈએ છીએ ત્યારે આપણને લાગતું હોય છે કે આપણી પાસે ખર્ચવા માટે પુરતા પૈસા નથી. સાચું તો એ છે કે જ્યારે મૃત્યુ થશે ત્યારે મોટા ભાગનું ધન ખર્ચ્યા વગરનું રહી જશે.
✍એક ચીની સોફ્ટવેર એન્જીનીઅરનું મૃત્યુ થયું. એ પોતાની વીધવા પત્ની માટે બેન્કમાં ૨.૯ મીલીઅન ડૉલર મુકી ગયો. પછી વીધવાએ જવાન નોકર સાથે લગ્ન કરી લીધાં.
✍નોકરે કહ્યું, “હું હંમેશાં વીચારતો હતો કે હું મારા માલીક માટે કામ કરું છું. પણ હવે મને સમજાયું કે આ તો માલીક આખી જીંદગી મારા માટે કામ કરતા હતા.”
✍બોધ:- જરુરી તો એ છે કે વધારે ધન ભેગું કરવાને બદલે વધારે જીવવું. સારા અને સ્વસ્થ શરીર માટે પ્રયત્ન કરો.
✍મોંઘા ફોનના ૭૦% ફંક્શન બીનઉપયોગી રહી જાય છે.
✍મોંઘી કારની ૭૦% સ્પીડનો ઉપયોગ જ નથી થતો.
✍આલીશાન મકાનનો ૭૦% હીસ્સો હંમેશાં ખાલી જ રહે છે.
✍પુરા કબાટમાંથી ૭૦% કપડાં તો પડ્યાં જ રહે છે.
✍પુરા જીવનની કમાણીનો ૭૦% હીસ્સો બીજા માટે રહી જાય છે.
✍૭૦% ગુણોનો જીવનમાં ઉપયોગ પણ થતો નથી હોતો.
✍પણ જે ૩૦% વાપરીએ છીએ તે કેવી રીતે વાપરશો...???
✍સ્વસ્થ હો તો પણ નીયમીત ચેકઅપ કરાવો. તરસ ના હોય તો પણ પાણી પીતા રહો. પોતાના અહંમનો ત્યાગ કરો. શક્તીશાળી હોવા છતાં પણ સરળ અને સૌમ્ય રહો. ધનીક ના હો તો પણ પરીપુર્ણ રહો. જીવનનો સાચો મતલબ સમજો..
✍ભાગી જવુ બહુ સહેલું છે. પણ જાગી જવુ બહુ કઠિણ છે. "હ્રદય" કેવું ચાલે છેં એ તો ડોકટર બતાવી દેશે. પણ "હ્રદય" માં શું ચાલે છે એના માટે તો "સાચા દોસ્તો" જ જોઇએ..
✍એક વાર એક ઝુંપડામાં ફુલ ઠંડી માં રાત્રે બે નાના છોકરા છાપા (ન્યુઝપેપર ) ઓઢીને સુતા હતા.
✍એમની પાસે ઓઢવાનો ધાબળો નહોતો. એટલામાં એક છોકરાએ બીજા છોકરાને કહ્યું :-જેમની પાસે ઓઢવા માટે છાપા નહિ હોય તેમનું શું થતું હશે..
*✍જિંદગી કેવી જીવો છો તે નહિં પણ જિંદગીમાં કેવું વિચારો છો એ મહત્વ નું છે...!
You got a 2.82% upvote from @upmewhale courtesy of @ayurvedajoshi!
Earn 100% earning payout by delegating SP to @upmewhale. Visit http://www.upmewhale.com for details!
Downvoting a post can decrease pending rewards and make it less visible. Common reasons:
Submit
I was summoned by @ayurvedajoshi. I have done their bidding and now I will vanish...
A portion of the proceeds from your bid was used in support of youarehope and tarc.
Abuse Policy
Rules
How to use Sneaky Ninja
How it works
Victim of grumpycat?
Downvoting a post can decrease pending rewards and make it less visible. Common reasons:
Submit
You got a 2.45% upvote from @postpromoter courtesy of @ayurvedajoshi!
Want to promote your posts too? Check out the Steem Bot Tracker website for more info. If you would like to support the development of @postpromoter and the bot tracker please vote for @yabapmatt for witness!
Downvoting a post can decrease pending rewards and make it less visible. Common reasons:
Submit