અચ્છે દિન આનેવાલે હૈ.

in gujrat •  7 years ago 

હેલો ફ્રેન્ડ્સ

દોસ્તો આજે હું તમારી સાથે ગુજરાતીમાં વાત કરવાની છું અને ખાલી ખુશીની જ ખબર નથી ડોધ ગુણા ખુશીની ખબર છે.

તો દોસ્ત તમારો વધારે સમય ન લેતા મારી આ ખુશ ખબર ની પોસ્ટ તમારા સામે મુકવાની કોશિશ કરીશ કરુ હું.

bjp-foundation-day_1523017484.jpeg

Images via

અને હુ આશા કરું છું કે આ પોસ્ટ તમને પસંદ આવે.

હા તો પસંદ આવે તો મને અક વોટ આપીને મારું સન્માન કરજો.

દસ દિવસની હડતાલ ઉપર ખેડૂતો ને ડોધ ગુણા ખુશ કરવા માટે કેન્દ્ર સરકાર બુધવારના રોજ

ડોધ ગુણા નિય્તન મુલ્ય (MSP) નો એલાન કરી શકે છે કેબિનેટ બેઠકમાં બેઠા હોય એ લોકોને લાગે છે કે મૂલ્ય નું આયોજન થઈ શકે છે.

દોસ્તો સરકારનું આ નિર્ણય બહુ જ ખેડૂતો માટે ફાયદાકાર છે ખેડૂતો હવે તમારે ચિંતા કરવાની જરૂર નહીં કેમકે સરકારની નજર તમારા ઉપર છે.

બસ હવે તમે ખાલી મહેનત લગન અને ઈમાનદારીથી ખેતી કરતા રહો.

images.jpg

Images via

1 જૂનથી કિસાનો 10 દિવસ માટે હડતાળ ઉપર ઉતર્યા હતા સરકાર તેમના કરજ માફ કરી આપવાનું એલાન કર્યું છે.

ખેડૂતો હવે તમે તમારી લગન સાબિત કરો અને સરકારને હેરાન ન કરવા તમે તમારું મહેનત લગન અને તાકાતનો ઇસ્તેમાલ કરો.

દોસ્તો તમને મારી આ પોસ્ટ પસંદ આવ્યો હોય તો મને
ફોલ્લોવ કરી દેજો.

Authors get paid when people like you upvote their post.
If you enjoyed what you read here, create your account today and start earning FREE STEEM!
Sort Order:  

You got a 2.36% upvote from @upme thanks to @ashimakhan! Send at least 3 SBD or 3 STEEM to get upvote for next round. Delegate STEEM POWER and start earning 100% daily payouts ( no commission ).

You got a 2.05% upvote from @postpromoter courtesy of @ashimakhan!

Want to promote your posts too? Check out the Steem Bot Tracker website for more info. If you would like to support the development of @postpromoter and the bot tracker please vote for @yabapmatt for witness!