આ સમાચારો સાંભળીને મારું મગજ ખરાબ થઈ ગયું છે અને સમજણ નથી પડતી
કે આ બધું કેમ અત્યારે એટલું હાઈલાઈટ થઇ રહ્યું છે હિંમતનગરની પરિણીત
યુવતીને ફોસલાવીને એને કિડનેપ કરી લેવામાં આવ્યું અને કિડનેપર આ
વખતે નવી ચાલ રમી એ યુવતીને એના।
ભઈ વિશે કીધું કે તારો ભઈ નુ એકસીડન થયું છે અને એ બહુ જ ગંભીર અવસ્થામાં છે
એવું કહીને એની બહેન ઘણી ચિંતામાં આવી ગઈ અને એને બાઈક ઉપર બેસાડીને
બીજા ગામે લઈ ગયા અને ત્યાં એના સંગાથ દુષ્કર્મ કર્યું અને આ દુષ્કર્મનો
time period બે અઠવાડિયા સુધીનો છે લગભગ ૧૫ દિવસ સુધી આ યુવતીને જે
પરિણીત યુવતી છે એને કિડનેપ કરીને રાખવામાં આવ્યો અને એને સંગાથ દુષ્કર્મ ।
કરવામાં આવ્યો અને બળાત્કાર કરવામાં આવ્યું એને ટોર્ચર કરવામાં આવ્યું અને ઘણું બધું કરવામાં આવ્યું અને પછી આ યુવતી આ લોકોના જાળમાં ફસાઇ ગઇ હતી અને પછી અચાનક એને ત્યાંથી ભાગવા નો એક ચાન્સ મળી ગયો તે યુવતી ત્યાંથી નીકળી ગઈ અને કોઈ અજાણ્યા માણસ ના મોબાઇલ ઉપરથી એને એના પપ્પાને એના સસરાને ને બધા ને ફોન કર્યો ત્યારે ત્યારે આ યુવતી ભાગીને ।
પોલીસ સુધી પહોંચી ને પછી પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ નોંધાવી કે આની ફરિયાદ કરી અને આ બંને આરોપીઓ જિતેન્દ્રસિંગ અને વિનસ ઇન વિશે એફઆઈઆર લખાવી દીધી અને પોલીસે એમને હાથ ધરી લીધું છે પણ મને એ નથી સમજમાં આવતી કે આ।
માણસો શું કરવા માંગે છે દસ-દસ પંદર-પંદર દિવસ સુધી કોઈને બાંધીને રાખવું અને એની ઉપર દુષ્કર્મ કરવો આ તો મનુષ્યનું કામ નથી તો પછી આ મનુષ્ય કેમ મનુષ્ય વિનાનું કામ કરે છે એ માણસ સમજમાં નથી આવતું હાલમાં બે કેસ ઇન્ડિયામાં આટલા વાયરલ થયા છે અને આના પછી આવી ઘટનાઓ વારંવાર સમાચારમાં આવે એ બહુ જ દુખદ છે આવી બધી ઘટનાઓ પહેલે અમે ક્યારેય નથી ।
હિંમતનગરના પીપળીયાની યુવતીને માળી ગામની સીમમાંથી તારા ભાઇનો અકસ્માત થયેલ છે તેમ કહી અપહરણ કરી લઇ જઇ 17 દિવસ સુધી અલગ અલગ જગ્યાએ લઇ જઇ દુષ્કર્મ આચર્યુ હોવા અંગે ભોગ બનનારે ફરિયાદ નોંધાવતા ગાંભોઇ પોલીસે બે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
સાંભળતા હતા પણ હવે આ બધી વસ્તુઓ કંઈક વધારે જ થઈ રહી છે સમજણ નથી પડતી કે આ બધું કેવી રીતે અટકાવીએ પરિણીત યુવતીને કોઈ માણસ કિડનેપ કરીને એના ઉપર બળાત્કાર કરે એને ટોચર કરે એને તકલીફ આપે આ બધું શા માટે થઈ રહ્યું છે એના ઉપર ।
બહુ જ મને દુખ થાય છે કે યુવતીઓ પર અત્યાચાર વધતું જ જાય છે એના ઉપર કંઈક સરકારે કરવું જોઈએ સ્ત્રીઓની સેફ્ટી માટે કંઇક કરવું જોઇએ આ બહુ જ શરમનાક કર ખબર છે અમારા ગુજરાતમાં આ બધી ઘટનાઓ વધી રહી છે.આ માટે હું દુઃખી છું।
You got a 4.56% upvote from @postpromoter courtesy of @shalusharma!
Want to promote your posts too? Check out the Steem Bot Tracker website for more info. If you would like to support the development of @postpromoter and the bot tracker please vote for @yabapmatt for witness!
Downvoting a post can decrease pending rewards and make it less visible. Common reasons:
Submit