ત્રણ દિવસથી ન્યૂઝ ચેનલમાં આ વસ્તુ ઘણી હાઇલાઇટ કરવામાં આવી કે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જે બળાત્કારની બે ત્રણ ઘટનાઓ ઉપર હજુ સુધી એમણે કોઈ ટિપ્પણી કેમ નથી આપી હજી સુધી કેમ મૌન છે આ સવાલ ફક્ત।
વિપક્ષનું જ નથી ઘણા બધા journalist કરતા આવે છે અને મોટાભાગે બધા યુવાનો યુવાનો પણ આવે છે ચિંતામાં હતા કે।
Image Source
ભારતના વડાપ્રધાન ભારતમાં જે વિરોધ પક્ષ છે એ આટલું ડિમાન્ડ કરી રહ્યું છે કે નરેન્દ્રભાઈ મોદી કેમ હજુ સુધી ખામોશ છે તું એમની પાર્ટીના નેતાઓ પર આવો આક્ષેપ લાગ્યો છે એને બચાવવાની તો કંઈ પ્રયત્ન નથી કરતા પણ ભાઇઓ આ વસ્તુ આજે।
ક્લિયર થઈ ગઈ કે ભારતના વડાપ્રધાને પણ કહી દીધું કે આ ઘટનાઓ બહુ દુઃખદ છે
અને મને આનુ ઘણુ દુઃખ છે અને જે અપરાધીઓ છે એમને સખ્ત સજા આપવામાં
આવશે અને ન્યાય મળશે આ વિશે એમને જે ટિપ્પણી કરી એનો ભારતીય।
જનતા પાર્ટીની જરૂર મળશે કેમ કે એમના ઉપર જ એ કેટલા દિવસથી આ જ સવાલ પૂછવા માથા કે તમારા પ્રાઇમ મિનિસ્ટર કેમ મૌન ધારણ કરી લીધું છે પણ હવે પ્રધાનમંત્રીએ છે કહી દીધું છે કેમ ઘટના ઉપર શરમિંદા છું અને જે અપરાધીઓએ આ ।
પીડિતાની વકીલને ટ્રાયલ કોર્ટમાં જતા અટકાવનારા વકીલોને સુપ્રીમકોર્ટે ન્યાયિક કામમાં અવરોધો ઊભા નહીં કરવાની ચેતવણી પણ આપી. દરમિયાનમાં કાશ્મીરમાં પીડીપી-ભાજપ સરકાર પણ આ કેસને કારણે અડફેટમાં આવી ગઈ ।છે
દુષ્કર્મ કર્યું છે એમને કડક સજા આપવામાં આવશે પ્રધાનમંત્રીના ટિપ્પણીથી મને બહુ ખુશી છે કે કેટલા દિવસથી મેં ન્યૂઝ ચેનલ ઉપર પણ આ વિષય ઉપર જઈ બેઠો થાય છે કે પ્રધાનમંત્રી મૌન ધારણ કરી લીધું છે આનો કોઈ ઠોસ કારણ હોય તો બતાવો પણ આજે આજે તુફાન વિરોધી પક્ષો ઉપાડ્યું હતું હવે આમાં મને વધારે છે કે આમાં થોડી કમી આવી જશે।
Downvoting a post can decrease pending rewards and make it less visible. Common reasons:
Submit