home electricity bills forgiveness by Govt of gujarat

in news •  7 years ago  (edited)

આપણે રોજેરોજ સાંભળતા હોઈએ છીએ અને પડોશમાંથી જોવા મળે છે કે વીજળીની ચોરી એ સામાન્ય વાત થઈ ગઈ છે આના લીધે સરકારે એક અસરકારક યોજના લાવી રહી છે જેમાં વીજળીના કનેકશન જેમના કપાઈ ગયા હોય અથવા મોટા મોટા બીલના ભરી ।

image Source

લગભગ 443 કરોડની રકમ સરકાર માફ કરશે।

ના શક્યા હોવાના કારણે કપાઈ ગયા હોય અને લાંબા સમય સુધી એમનું કનેક્શન બંધ થઈ ગયું હોય અને ખાસ કરીને ખેડૂતોનું કનેક્શન જે બંધ કરાવવામાં આવ્યું એના ઉપર સરકારે એક સ્પષ્ટ તૈયાર કરી આપવામાં આવી છે અને હવે સરકાર ઇચ્છે છે કે જેમના ।

કનેક્શન કપાઈ ગયા હોય એ સામાન્ય માણસ હોય અથવા ખેડૂત ત્રણ મહિનાની અંદર અંદર 50% રકમ જોએ ચૂકવી આપશે તો એમને 50% રકમ માફ કરી આપવામાં આવશે અને ખેડૂતો માટે પણ 50% વ્યાજ માફ કરી આપવામાં આવશે.આ ખુબ જ સરસ ખબર છે ।

ખેડૂતો માટે અને સામાન્ય માણસ માટે કે જે કનેક્શન હમારા ઘણા સમયથી બંધ હતા એ હવે પાછા શરૂ કરી આપવામાં આવશે પણ આ યોજના ને જોઈને અમે પણ શીખવું જોઈએ કે જ્યારે સરકાર આપણને 50% રકમ માફ કરી રહી છે તો અમે પણ આગળ વધીને જે ।

image Source
ચુકવણી બાકી છે એ અમે પૂરી પાડીએ અને આમાં એક વસ્તુને સ્પષ્ટ કરવામાં આવી છે કે જેના ઉપર કેસ ચાલતું હતું અને એના ઉપર જજમેન્ટ આવી ગયું હોય એવા વ્યક્તિને આ બધી ઓફરનો લાભ મળશે નહીં અને જેમના કેસ રનીંગ અથવા પેન્ડિંગ છે આ ઓફર ।

એમને અવશ્ય મળી શકે છે હવે ફટાફટ તમારા લાઈટ ના બિલ જે હજુ ભરવાના બાકી છે અથવા તો કનેક્શન કપાઈ ગયેલ છે તો તમે જલ્દીથી જલ્દી કોન્ટેક્ટ કરો વીજળી કનેક્શન માટે અને આ ઓફર વિશે વધુ માહિતી લઈને તમે ફરીથી તમારા કનેક્શન ને ચાલુ કરાઈ ।

યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે નહીં. આ યોજના તા. ૨૪/૭/૨૦૧૮ સુધી અમલમાં રહેશે.રાજ્યના અંદાજે ૭ લાખ કરતા વધુ વીજ ગ્રાહકોને આ યોજનાનો લાભ મળશે અને લગભગ રૃા. ૪૪૩ કરોડથી વધુ રકમની માફી સરકાર આપશે.

શકો છો 50% સરકાર માફ કરી રહી છે તો આનું ફાયદો ઉઠાવવો એ આપણો અધિકાર છે તો હું આશા રાખીશ કે તમે પણ જો તમારું ।

કનેક્શન કપાઈ ગયું હોય કોઈપણ કારણોસર જલ્દીથી જલ્દી તમે તમારા વીજજોડાણ ને ફરીથી શરૂ કરાવી શકો છો અને આનંદદાયક જિંદગી ફરીથી જીવી શકો છો અને જે ભૂલો પહેલાં કરી રહ્યા હતા હવે આવી ભૂલો ના કરશો।

Source

Authors get paid when people like you upvote their post.
If you enjoyed what you read here, create your account today and start earning FREE STEEM!
Sort Order:  

posting is very important and very useful for us all I always support you.
I from Aceh

thanks dear @frozi

You got a 4.32% upvote from @postpromoter courtesy of @anjanapatel!

Want to promote your posts too? Check out the Steem Bot Tracker website for more info. If you would like to support the development of @postpromoter and the bot tracker please vote for @yabapmatt for witness!