urban cooperative bank to fund money laundering 1 crores penalty

in news •  7 years ago  (edited)

થોડા દિવસ પહેલા નીરવ મોદી ને કોઈ ખાસ એટલો ઓળખતું નથી અને પંજાબનેશનલબેંક અને કરોડો રૂપિયાનો ચૂનો લગાવીને કેમ કરીને india છોડીને ભાગી ગયો એના પછી nirav modi nirav modi નામ ચર્ચામાં આવ્યું હવે આજે આ ખબર પડી છે કે ચલો nirav modi જેવા માણસો ઘણા હશે જે બેંકને ચૂનો લગાવીને ભાગી ગયા છે એમાં બે મોટા નામ નીરવ મોદી ને વિજય માલ્યા પણ છે હવે શું સાંભળવા મળી રહ્યું છે કે હવે બેન્કો પણ છેતરપિંડી કરવા માંડી છે મહેસાણા અર્બન કોઓપરેટીવ બેન્કને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ।

Image Source

Image Source
એક કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે અને એનું કારણ એ છે કે બેંકના મોટા અધિકારી અને એના રિલેટિવને ઘણો ફાયદો પહોંચાડવામાં આવ્યો છે અને ઘણા બધા એકાઉન્ટની ઓપન કરી આપવામાં આવ્યા છે અને જે કન્ડિશન ઉપર બેન્ક એકાઉન્ટ ઓપન થાય છે ડોક્યુમેન્ટ ઉપર એમાં પણ છેતરપિંડી કરી રહ્યા છે અને એના સિવાય પણ ઘણું બધું કૌભાંડ કરી નાખ્યું છે અને તેની detail લખવા માટે ઘણો સમય જોઈએ એ મારા પાસે અત્યારે નથી પણ ટૂંકમાં સમજી લો કે નીરવ મોદી જેવા લોકો બેંકના મોટા અધિકારીઓ બની ગયા છે ।

પોતા માટે બેંક ખોલીને પોતાના ખિસ્સા ભરવામાં વ્યસ્ત થઈ ગયા છે પણ એમને શું ખબર હતી કે આરબીઆઇ બધી રીતે સક્રિય હોય છે અને આ લોકો મોટું કૌભાંડ કરતાં એનાથી પહેલાં જ એને પકડી પાડ્યો અને એમને નોટિસ ફટકારી અને એક કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો આ બેંક વિશે જે ન્યૂઝપેપરમાં આર્ટીકલ છપાયો છે એના કારણે બેંકની ઇમેજને તો નુકસાન પહોંચશે પણ બૅન્કની ઇમેજને નુકસાન બેંકના પોતે નાના-મોટા અધિકારીઓએ પહોંચાડયું છે તેમાં કોઈ ખોટી વાત નથી ન્યૂઝપેપરમાં તો આ બધું આવવાનું જ તમે ।

Image Source
આવા મોટાં કૌભાંડો કરશો તો આના ઉપર તો આર્ટીકલ જરૂર લખવામાં આવશે તો હવે અર્બન કો-ઓપરેટિવ બેંકને એક કરોડ રૂપિયા ચૂકવવા માટે તૈયાર રહેવું જોઈએ હવે એના કોઈપણ બહાના ચાલવાના નથી સીધેસીધું એણે એક કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે અમે આશા રાખી શું કે બેંક પોતે એની જવાબદારીના કામને ઈમાનદારીથી નીભાવે અને તેણે જે કામ કર્યું છે એને ખોટું કર્યું છે એને એ સિધુ ।

કરીલે તો હંમે અપેક્ષા રાખીએ છે કે તમારી બગડેલી ઈમેજ પણ ફરીથી પહેલા જેવી થઈ જ શકે છે પણ જે ભૂલ તમે પહેલાં કરી ચૂક્યા આ હવે બીજી વખતનાના કરશો જો બીજી વખત કરશો તો જનતા તમને ક્યારે પણ નહીં માફ કરે।

Source

Authors get paid when people like you upvote their post.
If you enjoyed what you read here, create your account today and start earning FREE STEEM!