*લાકડાને આરપાર વિંધી નાખનાર*
*"ભમરો"*
*કમળ ના પુષ્પ માં બંધાય છે*
*ત્યારે*
*કોમળ પાંદડી ને પણ ભેદી નથી શકતો*
*કારણકે ત્યાં*
*લાગણીનું બંધન હોય છે સાહેબ...*
જીંદગી ની એક ભુલ માણસને ધણુ શીખવી જાય છે ,
પણ ધણુ બધું શીખેલા માણસ પણ ભૂલ કરી જાય છે...
-_-🌞 Good. Morning 🌞
🌞Jay Umiya Maa 🌞
*જે માણસ બીજાના મોઢા પર ખુશી જોઈને ખુશ થતો હોય ને સાહેબ,*
*ઉપરવાળો એના મોઢા પર ક્યારેય પણ ખુશી ઓછી થવા દેતો નથી..*
- *શુભ સવાર*