Young saint Swamy Vivekanand part - 2 युवा सन्यासी स्वामी विवेकानंद भाग -२ યુવા સન્યાસી સ્વામી વિવેકાનંદ ભાગ - ૨

in mgsc •  6 years ago 

download (1).jpeg
Image source www.google.co.in
Translate tool used google translation
@originalworks
Hello friends,
Let's move forward,
In 1879, Narendranath passed the matriculation examination in the first series. Narendranath first came in contact with Ramakrishna Paramahansa at Surendranath Mishra's house in 1881. Paramhans, seeing his favorite disciple, learned about his future, he told Narendranath to go to Dakshineswar. Narendranath came closer to Paramahansa after coming southwards. In 1885, Ramakrishna was diagnosed with throat cancer. Narendranath served with his whole heart. Ramakrishna initiated him with renewed joy. Narendranath received the name "Swami Vivekananda" after assuming the Sanyas.
नमस्कार दोस्तों,
आइए आगे बढ़ें,
ईस 1879 में, नरेंद्रनाथ ने पहली श्रृंखला में मैट्रिक परीक्षा उत्तीर्ण की। ईस 1881 नरेन्द्रनाथ सुरेंद्र नाथ मिश्र के घर पर पहली बार रामकृष्ण के संपर्क में आये। परमहंस ने अपने मनोवांछित शिष्य का भविष्य दीख गया था, उन्होंने नरेंद्र को दक्षिणेश्वर जाने को कहा। दक्षिणेश्वर आने के बाद नरेंद्रनाथ रामकृष्ण परमहंस के करीब आए। ईस 1885 में, रामकृष्ण को गले के कैंसर से निदान किया गया था। नरेंद्रनाथ ने अपने पूरे दिल से सेवा की। रामकृष्ण ने उन्हे सन्यास की दीक्षा दी। सन्यास को संभालने के बाद नरेंद्रनाथ को "स्वामी विवेकानंद" नाम मिला।
નમસ્કાર મિત્રો,
ગતાંકથી આગળ વધીએ,
ઇ.સ. ૧૮૭૯માં નરેન્દ્રનાથએ પ્રથમ શ્રેણીમાં મેટ્રિકની પરીક્ષા પાસ કરી. ઇ.સ. ૧૮૮૧માં સુરેન્દ્રનાથ મીશ્રના ઘર પર નરેન્દ્રનાથ પહેલીવાર રામકૃષ્ણ પરમહંસના સમ્પર્કમાં આવ્યા. પરમહંસ પોતાના મનોવાંછિત શિષ્યને દેખીને તેમનું ભવિષ્ય જાણી ગયા તેમણે નરેન્દ્રનાથને દક્ષિણેશ્વર જવાનું કહયું. દક્ષિણેશ્વર આવતા જતા નરેન્દ્રનાથ રામકૃષ્ણ પરમહંસની નજીક આવતાં ગયા. ઇ.સ. ૧૮૮૫માં રામકૃષ્ણને ગળા નું કેન્સર થયું. નરેન્દ્રનાથએ તેમની પુરા મનથી સેવા કરી. તેનાથી પ્રસન્ન થઈને રામકૃષ્ણએ તેમને સન્યાસની દીક્ષા આપી. સન્યાસ ધારણ કર્યાં પછી નરેન્દ્રનાથને "સ્વામી વિવેકાનંદ" નામ મળ્યુ.

Authors get paid when people like you upvote their post.
If you enjoyed what you read here, create your account today and start earning FREE STEEM!
Sort Order: